ડીસા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ખેડુતોના ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાકને નુક્સાન થવા પામ્યું જગતનો તાત લાચાર..
Deesa City, Banas Kantha | Jul 13, 2025
ડીસા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ખેતરોમાં ભરાયાં.આજરોજ 13.7.2025 ના રોજ સવારે પડેલ વરસાદના પગલે 4 વાગે આસેડા ધરપડા ...