ભરૂચ: ભરૂચ જિલ્લામાં મતદારો માટે તા.૧૫-૧૬ તેમજ તા.૨૨-૨૩ નવેમ્બરે ખાસ કેમ્પ યોજાશે
ભરૂચ જિલ્લામાં મતદારો માટે તા.૧૫-૧૬ તેમજ તા.૨૨-૨૩ નવેમ્બરે ખાસ કેમ્પ યોજાશે તા.૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત ખાસ કેમ્પનું આયોજન