ચોટીલા: ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા બ્લેક ફિલ્મ અને નંબર વગર ની કાર ને જપ્ત કરી કાર્યવાહી માટે ચોટીલા પોલીસ ને સોંપી
ચોટીલા તારીખ : ૦૧/૧૨/૨૦૨૫ ના રોજ નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી.મકવાણા નાઓએ પેટ્રોલિંગ દરમિયાન તાલુકા પંચાયત કચેરી ચોટીલા ની બાજુમાંથી `બેલ્ક ફિલમ વાળી અને નંબર પ્લેટ વગરની કાળા કલરની ક્રેટા ક્રેટા કાર` જપ્ત કરી નિયમોનુસાર કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશન ચોટીલા મોકલી આપી હતી તેમજ બ્લેક લિસ્ટ કરવા નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી.કાર ચાલક નું નામ પૃથ્વીરાજ દિલીપભાઈ રહે.ખાટડી તાલુકો ચોટીલ કાર માલિક નું નામ હર્ષદભાઈ અનકભાઇ