તારાપુર: ધર્મજ હાઈવે પર દારૂ ઢીંચીને સર્પાકાર આઇસર ચલાવનાર ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
Tarapur, Anand | Jul 16, 2025
તારાપુર ધર્મજ રોડ પર વારંવાર અકસ્માતો સર્જાય છે.જેમાં કેટલાક નિર્દોષ વાહન ચાલકોનો અકસ્માતમાં મોત પણ નીપજ્યા છે.જેમાં...