ચોટીલા: ચોટીલાના ઝૂંપડા ગામે અગાઉના મનદુઃખે યુવાન પર3 શખસનો હુમલો પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ
ચોટીલાના ઝૂંપડા ગામે રહેતા યુવાન દિનેશભાઈ મેરાભાઈ બાવળીયા તેનું મોટરસાઈકલ પાણીના ટાંકા પાણી ભરવા ગયેલ તે સમયે સુરેશભાઈ ચૌહાણ, લાલાભાઈ ચૌહાણ અને મુન્નાભાઈ ચૌહાણ તું અહીં કેમ આવ્યો છું કહીને માર મારી બીજીવાર મારી ડેરીએ તારા કુટુંબનો હિસાબ માગવા આવીશ તો તને જીવતો નહીં જવા દઉં ધમકી આપી જતા રહ્યા હતા.ચોટીલા પોલીસમાં સુરેશભાઈ, લાલાભાઇ, મુન્નાભાઈ વિરુદ્ધ મારવા અંગેની ફરિયાદ કરાઈ હતી. ઝૂંપડા ગામે લાલાભાઈ ચૌહાણ દૂધ ભરવા જતા હોય તેમાં મહિના પહેલા દિનેશ