હિંમતનગર: શહેરના ખેડતસિયાથી ઇડર સ્ટેટ હાઇવેને જોડતા હાથમતી વિયર પર ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ઝડપી બન્યું ટૂંક સમયમાં કાર્યરત થશે.