મોડાસા: સ્વચ્છતા પખવાડિયાની આનંદપુરા કંપાથી શરૂઆત કરાવતા મંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની લઈને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર એ આનંદપુરા કંપા ગામેથી સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત કરાવી હતી જિલ્લા કક્ષાનો વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું