ઉમરગામ: તાલુકા સહિત જિલ્લામાં વરસાદ જારી, ભેજ 84 ટકા સર્જાતા બફારો વધ્યો
વલસાડ જિલ્લામાં વરસાદ થોભવાનું નામ લેતો નથી.જો કે હવામાન વિભાગ દ્વારા આગાહી જારી રહેતાં વરસાદી વાતાવરણને લઇ ચોમાસું વિતી જવા છતાં મોસમમાં બદલાવ આવ્યો નથી.ઓક્ટોબરમાં સરેરાશ ગરમીનો માહોલ રહેતો હોય છે.