બહુચરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફના માણસો સાથે બહુચરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સંયુકત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે અમદાવાદ મધ્યસ્થ જેલના પાકા કેદી તથા કડી પોલીસ સ્ટેશન ગુનાના કામે સજા થયેલ પાકા કેદી બજાણીયા જલાભાઇ ડાહયાભાઇ તારીખ ૨૬/૦૯/૨૦૨૫ ના રોજથી પેરોલ રજા ઉપર આવી પેરોલ જમ્પ થઇ નાસતો ફરતો હોઇ જે આ આરોપી હાલ દેથલી આકબા રોડ ઉપર હાજર હોઇ જે માહિતી પ્રાપ્ત થઈ હતી