મહુવા: ગોપળા ગામે આદિવાસી સમાજ પર થયેલ હુમલા બાબતે અનંત પટેલ ની આક્રોશ સભા..
Mahuva, Surat | Oct 24, 2025 મહુવા તાલુકાના ગોપળા ગામે દિવાળી ના દિવસે બનેલ મારા મારીની ઘટના બાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ પરિવાર ની વ્હારે આવ્યા છે માલધારી સમાજ અને આદિવાસી સમાજના લોકો વચ્ચે મારામારી ની ઘટના તેમજ આદિવાસી સમાજ પર માલધારી સમાજના કેટલાક લોકો દ્વારા જીવલેણ હુમલાની ઘટના બાદ મામલો પોલીસ મથકે પહોંચતા ફરિયાદ નોંધાઈ અને પોલીસે તરત જ કેટલા આરોપીઓને ઝડપી લીધા હતા તો કેટલાક હજુ પોલીસ પક્કડથી બહાર જેથી આદિવાસી સમાજ ને ન્યાય અપાવવા અનંત પટેલ મેદાનમાં.