ભ્રષ્ટાચારીઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હસતા-હસતા આપી ચેતવણી, કહ્યું, 'અત્યારે તો ભ્રષ્ટાચારની સામે ઝીરો ટોલરન્સથી કામ કરી રહ્યા છીએ, હાથમાં આવ્યા પછી કોઈને છોડ્યા નથી અને છોડવાના પણ નથી.'
bjp4gujarat

59.2k views | Gujarat, India | Jul 4, 2025