ચોટીલા: ચોટીલા પ્રાંત અધિકારીએ ચોટીલા, મુળી, થાન તાલુકામાં ખનીજ ચોરી મુદ્દે મહત્વની બેઠક બોલાવી
ખનીજ ચોરી પુનઃ શરૂન થાય તે માટે
ચોટીલા નાયબ ક્લેકટર ચોટીલા, ધાન, મુળીમાં ગેરકાયદેસર ચાલતાં ખનીજ ખનન સામે કાર્યવાહી કરી 8 માસમાં 1000થી —વધુ ખાડાઓ બંધ કરાવી 600 _કરોડનો દંડ ફટકારાયો છે. ત્યારે કરોડ ચોરી પકડી અને રૂ.1200 હવે ફરી ચાલુ ન થાય તે માટે અધિકારી, તલાટી અને સરપંચ સાથે બેઠક કરી છે.