તળાજા: તળાજા નજીક બે કાર વચ્ચે ધડાકા સાથે અકસ્માત સર્જાઈ
તળાજા નજીક હાઇવે પર શેત્રુંજી ના પુલ નજીક બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં વધુ વિગતો સાથે તળાજા ભાવનગર હાઈવે પર આવેલ તળાજા ના શેત્રુંજી નદી ના પુલ પાસે બે કાર વચ્ચે ધડાકા ભેર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત માં ત્રણ વ્યક્તિઓ ને ઈજાઓ થઈ હતી જેને સારવાર માટે તળાજા ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવા માં આવાયા હતા આ ઘટનાં ને લઇ ને લોકો ના ટોળે ટોળા એકઠા થયા