વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં GEB ના કર્મીઓ પર સ્થાનિકોનો હુમલો,કેટલાક વિસ્તારમાં 2 કલાક જેટલો સમય લાઇટ બંધ રહેતા રહીશોની ધીરજ ખૂટી ગઈ હતી.રોષે ભરાયેલા રહીશોએ પહેલા વીજ કર્મીઓ પર કર્યો હુમલો કર્યો હતો.વીજ કર્મીઓ પર હુમલા બાદ લોકોએ GEB ઓફિસ પર જઈને તોડફોડ કરી હતી.સ્થાનિકોએ Mgvcl ની ઓફિસની બારીના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.ત્યારે સમગ્ર મામલે MGVCL એ બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.