રાજકોટ પૂર્વ: ભાજપ દ્વારા શહેર - જિલ્લાના સંગઠનોમાં બાકી રહેતી પ્રમુખ સિવાયની નિમણુંકો માટે શરૂ
ભાજપ દ્વારા શહેર - જિલ્લાના સંગઠનોમાં બાકી રહેતી પ્રમુખ સિવાયની નિમણુંકો માટે શરૂ કરાયેલી પ્રક્રિયાના ભાગરૂપે આજે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો પહોંચ્યા