જૂનાગઢ: શહેરના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલા મંડળ દ્વારા રુદ્રી તેમજ મહાપૂજાનું આયોજન કરાયું
Junagadh City, Junagadh | Aug 31, 2024
જુનાગઢ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે ત્યારે આજે મહિલા મંડળ દ્વારા...