ચોટીલા: ચોટીલા પ્રાંત અધિકારી ની કચેરી ખાતે સંકલન બેઠક યોજાઈ જેમાં શાળામાં સુવિધા, રસ્તા, પાણી સહિતના પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ
ચોટીલા નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાના અઘ્યક્ષ સ્થાને ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી, તેમજ ચોટીલા, થાનગઢ તાલુકાની ઇ-ઘરા અમલીકરણ સમિતીની બેઠક તેમજ એટીવીટી કાર્યવાહક સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શાળામાં બાળકોને બેસવા ની તકલીફ અંગે શાળામાં આવવા જોવાના રસ્તા અંગે અને પાણીની ટાંકી સર્જરી હોય તેને તોડી પાડવા તથા સ્મશાનમાં જમીન ઉપર દબાણ દૂર કરવા તથા હાઈવે