વિસાવદર: આમઆદમી પાર્ટીની ભવ્ય જીત થઈ છે ત્યારથી ગુજરાતમાં ભાજપઅનેકોંગ્રેસબંને હવે મએકથઈ ગયાછે ધારાસભ્ય ગોપાલઇટાલીયાની પ્રતિક્રિયા
ભાજપના પ્રદેશ અધ્યક્ષને વિનંતી છે કે આમ આદમી પાર્ટીનો વિરોધ કરવાને બદલે ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ બંધ કરાવો, રોડ રસ્તાઓની હાલત સુધારો અને જનતા માટે કામ કરો. કોંગ્રેસના નેતાઓને પણ વિનંતી છે કે આમ આદમી પાર્ટીનો વિરોધ કરવાને બદલે તમારી જે રાજ્યોમાં સરકારો છે ત્યાં તમારી સરકારો જનતા માટે શું કામ કરે છે તે બાબતે જનતાને જણાવો. માહિતી આપતા વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા