કાલોલ તાલુકાના ઘુસર ગામે રહેતા વિપુલસિંહ સોમસીંહ સોલંકી દ્વારા વેજલપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ ની વિગત જોતા બુધવારે વહેલી સવારે ગામના રામદેવ મંદિર નજીક રોડ ઉપર કામના સરપંચના પતિ દિનેશભાઈ દલાભાઈ બારીયા તથા ગામના આગેવાનોએ ભેગા મળીને એક રેતી ભરેલું ટ્રેક્ટર પકડી પાડ્યું હતું જે જોવા માટે ફરિયાદી ગયા હતા અને જોયું તો વેજલપુરનો મોહસીન ઉર્ફે ઢબલો ફારુક ઘાંચીનુ ટ્રેક્ટર હતું અને તેનો ડ્રાઈવર ટેકટર મૂકી નાસી ગયો હતો. ત્યારબાદ બધા ભેગા મળીને તાપણું સળ