ઘોઘા: ઘોઘા તાબેના લાખણકા ગામે રેતી ભરેલ ટ્રક ઉપર એક ઈસમ તાલ પત્રી ખોલતો હોઈ ત્યારે તેને ઇલેક્ટ્રિક સોટ લાગતા મોત નીપજ્યું
ઘોઘા તાબેના લાખણકા ગામે રેતી ભરેલ ટ્રક ઉપર એક ઈસમ તાલ પત્રી ખોલતો હોઈ ત્યારે તેને ઇલેક્ટ્રિક સોટ લાગતા મોત નીપજ્યું આજરોજ તા. 13/11/25 ના રોજ સાંજે 6 કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા તાબેના લાખણકા ગામે રેતી ભરેલ ટ્રક ઉપર સાગરભાઈ હિંમતભાઈ ગોહિલ તાલ પત્રી ખોલતા હોઈ તે દરમ્યાન ઇલેક્ટ્રિક સોટ લાગતા સાગરભાઈ નું મોત નીપજ્યું