ખંભાત: નગરા ગામે વિજેતા સરપંચ મેનાબેન ધનાભાઇ ભરવાડે સરપંચ પદે વિધિવત ચાર્જ સંભાળ્યો, ગ્રામજનોએ સરપંચનું ઉત્સાહભેર સન્માન કર્યું
Khambhat, Anand | Jul 13, 2025
ખંભાતના નગરા ગામે 1237 મતોથી જંગી બહુમતીથી મેનાબેન ધનાભાઇ ભરવાડ સરપંચ પદે વિજયી બન્યા હતા.આજે નગરા ગ્રામ પંચાયતમાં સરપંચ...