ચોટીલા: ચોટીલા હાઈવે પર 3 માસ પહેલા ડમ્પર મુદ્દે કાર્યવાહી કરી હતી રેતી ભરેલા ડમ્પર પેટ્રોલ પંપ પાસે ખાલી કરી ભાગી જતા ફરિયાદ
ચોટીલા નાયબ ક્લેકટર એચ ટી મકવાણાની સૂચના મુજબ 13 ઓગસ્ટ 2025ના રોજ ચોટીલા હાઈવે પર વિજયભાઈ ભીમાભાઈ સાકરીયા રેવન્યુ તલાટી ગેરકાયદે ખનીજ વહન કરતા વાહનોની વિરુદ્ધ કાર્યવાહી કરવા પેટ્રોલિંગમાં હતા.તે સમયે ગેરકાયદે દિવસે રેતીનું વહન કરીને જતા ડમ્પર ચાલકે ચોટીલા પાસેના જીઓ પેટ્રોલ પંપ પાસે રેતી ખાલી કરી નાસી છૂટતા ડમ્પરનો પીછો કરવા વિજયભાઈ સાકરીયા તેના મોટરસાઈકલમાં જતા તે સમયે વસ્તડી ગામના મહેશ ઉર્ફે સોંડાભાઈ ઘનશ્યામભાઈ રૂદાતલા અને નટવરસિંહ ઉર્ફે નટુભા