વડોદરા પૂર્વ: હું તને પત્ની તરીકે નહીં રાખુ, આપણે ફ્રેન્ડ તરીકે રહીશું,પતિ, સાસુ અને સસરા સામે પોલીસે ગુનો દાખલ કર્યો
લગ્નના બીજા દિવસથી જ પરિણીતા પર ત્રાસ ગુજારવાનું શરૃ કરનાર પતિ તથા સાસુ, સસરા સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.