નડિયાદ: યોગીફાર્મ ખાતે SIR અંતર્ગત ટ્રેનિંગ વર્કશોપનુ આયોજન, મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ સંગઠન મહામંત્રી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા
માનનીય પ્રદેશ અધ્યક્ષ Jagdish Panchal જી, માન.મુખ્યમંત્રી Bhupendra Patel અને સંગઠન મહામંત્રી Ratnakar જીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નડિયાદ વિધાનસભા વિસ્તારનું "મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન - SIR" અંતર્ગત યોજાયેલ ટ્રેનિંગ વર્કશોપમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સહભાગી થઈને અભિયાન અંગે વિસ્તૃત માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.