સોમનાથથી કેદારનાથ સુધીની પદયાત્રા પૂર્ણ કરી 2 યુવાનો પરત ફરતા ખારવા સમાજની વંડી ખાતે સ્વાગત કરાયુ, પટેલે આપી વિગતો
Veraval City, Gir Somnath | Jul 16, 2025
વેરાવળના ખારવા સમાજના 2 યુવાનો ચિરાગભાઈ ચોરવાડી અને પિયુષભાઈ ફોફંડીએ સોમનાથથી કેદારનાથ સુધીની પદયાત્રા 2 માસમાં પૂર્ણ...