ચોટીલા હાઈવે પર ગેરકાયદે પ્રવૃત્તિઓની શંકાને આધારે ડેપ્યુટી કલેકટર એચ. ટી. મકવાણા દ્વારા મંગળવારે રાત્રે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. 4 નવેમ્બરે થયેલી આ કાર્યવાહીનો મુખ્ય હેતુ હાઈવે પરની હોટલોમાં કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલી રહી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી