વેરાવળમાં આવતીકાલે 11 kv વિધુતનગર ફિડરના સમારકામને પગલે 60 ફૂટ રોડ સહિતના વિસ્તારોમાં પાવર ઓફ રહેશે
Veraval City, Gir Somnath | Jul 15, 2025
વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા તા.16 ને બુધવારે સવારે 10 થી બપોરના 1 વાગ્યા સુધી 11 કેવી વિદ્યુત નગર ફીડરનું સમાર...