ખંભાત: શહેરના કોલેજ કેમ્પસ ખાતે નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં યુનિવર્સિટી કક્ષાના ટોપર 30 તેજસ્વી તારલાઓને સન્માનવામાં આવ્યા.
Khambhat, Anand | Jul 11, 2025
ખંભાત શહેરના કોલેજ કેમ્પસ ખાતે શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત સર્વે ભગિની સંસ્થાઓના યુનિવર્સિટી...