વડાલી: શહેરની વિનાયક હોટલ પાસે ના હાઇવે રોડ પર ટેન્કર અને ફોર વિલર વચ્ચે અકસ્માત થયો,સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી.