કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ભાવેશભાઈ બી કાતરિયા ની સુરત શહેરમાં બદલી થતા કાલોલ પોલીસ મથકે વિદાય સમારોહ યોજાયો હતો હર્ષોલ્લાસભર વાતાવરણ વચ્ચે સિનિયર પીઆઇ આર ડી ભરવાડ ની હાજરીમાં યોજાએલ વિદાય સમારોહ મા પીએસઆઇ એલ એ પરમાર તથા પીએસઆઇ પી કે ક્રિશ્ચિયન તેમજ કાલોલ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા ડાયસ પર હાજર રહ્યા હતા પોલીસ.સ્ટેશનના સ્ટાફ તથા કાલોલ નગરપાલીકા કાઉન્સિલરો તેમજ આગેવાનો અને ગ્રામજનો અને મીડિયા ની ઉપસ્થિતિમાં પીઆઇ આર ડી ભરવાડ દ્વારા શ