દિયોદર: પોસ ડોડાનું ગેરકાયદેસર વિતરણ કરતા આરોપીને દસ વર્ષની કેદ દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે 10 વર્ષની સજાએક લાખનો દંડ ફટકાર્યો.
India | Jul 18, 2025
આજ રોજ પાંચ કલાક આસપાસ દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે 10 વર્ષની સજા એક લાખનો દંડ ફટકાર્યો લાખણી શહેરના હાઇવે વિસ્તારમાં...