વડાલી: જિલ્લામાં સૌથી વધુ વડાલી તાલુકામાં વરસાદ વરસતા ખેતી પાકોને થયેલ નુકસાન બાબતે ખેડૂતોએ પ્રતિક્રિયા આપી
Vadali, Sabar Kantha | Jul 1, 2025
વડાલી શહેર અને તાલુકામાં સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ 621 MM વડાલી માં વરસાદ વરસતા ખેતી પાકો ને વ્યાપક નુકશાન થયું...