વિકટના ડેલા માં ગેરકાયદેસર વાયરો બાળતા હોય સ્થાનિકોને ભારે હાલાકી લોકોએ વિરોધ વ્યક્ત કર્યો
Bhavnagar City, Bhavnagar | Nov 14, 2025
ભાવનગર શહેરના કુંભારવાડા વિકટરના ડેલા વિસ્તારમાં રાત્રે દરમિયાન ભંગારના વેપારીઓ દ્વારા અલંગના રબરના વાયરો સળગાવવામાં આવે છે, જેના કારણે ખૂબ જ પ્રદુષિત ધુમાડો થતો હોય છે જેને લઈને લોકોને ખુબજ તકલીફો થઈ રહી છે, ઘણા સમયથી આ અંગે તંત્રને ધ્યાન દોરવા છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરાતી નથી. સ્થાનિક લોકોએ પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ હપ્તા લેતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે.