વડોદરા દક્ષિણ: SSG હોસ્પિટલ માં સેફટી વગર ડ્રેનેજ ની કામગીરી
મધ્ય ગુજરાતની સૌથી મોટી અને વડોદરામાં આવેલી એવી સયાજી હોસ્પિટલમાં ડ્રેનેજની કામગીરી કરતા કામદારો પાસે સેફટીના સાધનોના અભાવે તેઓ કામગીરી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા બનાવની જાણ સામાજિક કાર્યકર કમલેશ પરમાર ને થતા તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તેઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.