વડાલી: શહેર માંથી પસાર થતા હાઇવે રોડ પર મસમોટા ખાડાને લઈ એક્ટિવા ચાલક ખાડામાં પડ્યો,વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ.
Vadali, Sabar Kantha | Jul 14, 2025
વડાલી શહેરના હાઇવે રોડ ઉપર થોડાક દિવસો અગાઉ પડેલ ખાડાઓમાં નગરપાલિકા તંત્ર દ્વારા માટીનું પુરાણ કરવામાં આવ્યું હતું....