છોટાઉદેપુર: ગુનાટા ગામે વીજ કરંટ લાગતા એક મહિલાનું મોત થયું, સરપંચ સહિત ગ્રામજનોએ શું કહ્યું? જુઓ #JANSAMASYA
છોટાઉદેપુર તાલુકાના મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલ ગુનાટા ગામે કરંટ લાગતા એક મહિલાનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ગુનાટા ગામે જમકુબેન ગોહાઇભાઈ રાઠવા પોતાના ખેતર માંથી ઘાસ લઈને ઘરે જતા તે વખતે એમજીવીસીએલનો વાયર અડી જતા ઘટના બની હતી.એમજીવીસીએલની બેદરકારીના કારણે મહિલાનું મોત થયું છે. વધુમાં સરપંચ રાકેશ રાઠવા, નંદુ રાઠવા અને રમેશ રાઠવા એ શું કહ્યું? જુઓ