વડોદરા: ભાદરવા પોલીસ મથકની હદમાં LCBની રેડ,ખેતરમાં ચાલતું જુગારધામ ઝડપાયુ
વડોદરા : લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સપાટો બોલાવ્યો છે.બે જુદા જુદા વિસ્તારોમાં છાપો માર્યો હતો.ભાદરવા પોલીસ મથકની હદમાં LCBએ રેડ કરી હતી.રણજીતનગર પાસેના ખુલ્લા ખેતરમાં ચાલતા જુગારધામ પર નાસભાગ મચી ગઈ હતી.પોલીસે ચારે બાજુથી જુગારીયાઓને દબોચ્યા હતા.8 જુગારીયાઓની ધરપકડ કરી હજારોનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે.