સયાજીગંજ પો.સ્ટે ના માણસ ને અંગત બાતમીદાર રાહે બાતમી હકીકત મળેક કે 'એક ઈસમે કે જેણે બદનમાં આછા વાદળી કલરનું હાફ બાયનું ટી-શર્ટ તથા કમરે ભુરા કલરનુ પેંટ પહેરેલ છે અને જે ઇસમ ડેરીડેન સર્કલ પાસે એક ચોરીની કાળા કલરની એકટીવા લઇને કોઇને વેહેંચવાની ફીરાકમાં ઉભેલ છે" જે બાતમીવાળી જગ્યા પર જતા સદર વર્ણન વાળો ઇસમ એકટીવા નં GJ-06-LH-7546 હાજર મળી આવેલ તેને ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.