વડોદરા દક્ષિણ: અકોટા ખાતે મુખ્ય માર્ગ પર થી આઈસર ટેમ્પો ની બેટરી ની થઇ ચોરી
શહેર ના અકોટા વિસ્તાર માં મુખ્ય માર્ગ પર થી બેટરી ચોરી નો બનાવ સામે આવ્યો છે બેટરી ચોરી નો બનાવ અકોટા પોલિસ સ્ટેશન વિસ્તાર માં બનવા પામ્યો હતો અકોટા દાંડિયા બજાર બ્રીજ થી અકોટા ગામ સ્મશાન તરફ જવાના માર્ગ પર મુખ્ય માર્ગ ની બાજુ માં પાર્ક કરવામાં આવેલ આઈસર ટેમ્પો ની બેટરી ચોરી નો બનાવ બનવા પામ્યો હતો.ચોર ઈસમ આઈસર નીચે આશરે દોઢ થી બે કલાક સુધી બેસી આખરે બેટરી સેફટી માટે કરવામાં આવેલ વેલ્ડિંગ ને તોડી બેટરી ચોરી જવામાં સફળ રહ્યો હતો.