બોળાસ ગામે સરકારી માધ્યમિક શાળા નજીક મસમોટા ખાડા, 2 વર્ષથી રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી નહીં,સ્થાનિકે આપી વિગતો #Jansamasya
Veraval City, Gir Somnath | Jul 16, 2025
ગીર સોમનાથ જિલ્લાના બોળાસ ગામે સરકારી માધ્યમિક શાળા નજીક મસ મોટા ખાડાઓ પડી ચૂક્યા છે.જેને લઈને વર્ષ 2023 થી રજૂઆતો કરવા...