કતારગામ: સુરતના નિર્મલ હોસ્પિટલ પાસે આવેલ એક એપાર્ટમેન્ટમાં આગ લાગતા ફાયર વિભાગ દોડતું થયું.
સુરતના નિર્મલ હોસ્પિટલ ના બાજુમાં આવેલ એક એપાર્ટમેન્ટ ના પહેલા મારે આગ લાગતા ફાયર વિભાગ દોડતું થયું હતું..ફાયર વિભાગના ઓફિસર દ્વારા જણાવ્યા અનુસાર દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું સામે આવ્યું છે..જોકે દુકાન બંધ હોવાના કારણે ફાયર વિભાગે દુકાનનું સતર તોડી અંદર પ્રવેશતા સ્મોક વધારે હોવાના કારણે તકલીફ પણ પડી હતી..જોકે ત્યારબાદ પાણીનો મારો ચલાવીને કાબુમાં લીધી હતી જોકે દુકાનમાં રહેલ તમામ સામાન મળીને ખાખ થઈ ગયેલ.. ફાયર અધિકારી દ્