મહુવા: મહુવામાં જર્જરિત મકાન ધરાશાઈ થયું
મહુવા શહેરમાં ગાંધીબાગ રોડ ઉપર આજે વધુ વરસાદને કારણે એક જર્જરિત મકાન ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે. ગાંધીબાગ રોડ પર આવેલું જૂની પોસ્ટ ઓફિસનું મકાન ભારે વરસાદના કારણે અચાનક ધરાશાયી થઈ ગયું હતું. સદભાગ્યે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. જર્જરિત મકાન ધરાશાયી થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને તંત્ર દ્વારા આવા અન્ય જર્જરિત બાંધ