વડોદરા: મકરપુરા વિસ્તાર માં હેલ્મેટ/રોડ સેફટી અવેરનેશ કાર્યક્રમ સાથે બાઈક રેલી પણ યોજવામાં આવી
વડોદરા શહેરમા વાહન ચાલકો ટ્રાફીક નીયમો નુ પાલન કરે તથા હેલ્મેટ પહેરે તે અંગે
પબ્લીક જાગૃત થાય તેમજ ગુજરાત સરકાર દ્રારા અમલમા મુકેલ હેલ્મેટ કાયદા નુ તથા રાહવીર યોજનાની
જાણકારી મળે તે સારૂ મકરપુરા પોલીસ સ્ટેશન દ્રારા શેફલર કંપની માણેજા ખાતે હેલ્મેટ અને
રોડ સેફટી અવેરનેશ કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યું, જેમાં શહેર પોલિસ કમિશ્નર જોઈન્ટ પોલિસ કમિશ્નર પોલિસ અધિકારી ઓ તથા કંપની ના અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા.