અમદાવાદ શહેર: અમદાવાદના જુહાપુરામાં હત્યાના આરોપીના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા
અમદાવાદના જુહાપુરામાં હત્યાના આરોપીના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા અમદાવાદમાં જુહાપુરામાં એએમસીએ કડક કામગીરી કરી છે હત્યાના આરોપીના ગેરકાયદે બાંધકામ તોડી પાડાયા સુફિયાન નામના યુવકની હત્યા થઈ હતી, પાનની પિચકારી મારવા બાબતે થઈ હતી હત્યા પોલીસે એક મહિલા સહિત સહિત 6 આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે હવે એએમસી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આરોપીના....