ફીટ ઈન્ડિયા, ફીટ મીડિયા’ અભિયાન અંતર્ગત નડિયાદમાં હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો.ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે નડિયાદમાં મીડિયાકર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગનો કાર્યક્રમ યોજાયો.પત્રકારોના આરોગ્ય તપાસ માટેના રાજ્યવ્યાપી પ્રોગ્રામ 'ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા' અંતર્ગત નડિયાદમાં ૩૦થી વધુ પત્રકારોએ કરાવી આરોગ્ય તપાસ.વિવિક પ્રકારના ટેસ્ટ, ECG, એક્સ રે સહિતના જરૂરી પરીક્ષણોને આવરી લઈને પત્રકારોની સઘન આરોગ્ય તપાસ કરવામાં આવી.