સીંગવડ: હીરાપુર,જેતપુર સહિત વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ સુધા યોજના અંતર્ગત સગર્ભા અને ધાત્રી મહિલાઓને પોષણયુક્ત ભોજન અપાયું