મહેમદાવાદ: શ્રી ખેતીવાડી ઉત્પન્ન સમિતિ APMC માર્કેટયાર્ડમાં પારાવાર ગંદકી, અસામાજિક બદીઓ જેવી અનેક સમસ્યાઓથી લોકો હેરાન <nis:link nis:type=tag nis:id=Jansamasya nis:value=Jansamasya nis:enabled=true nis:link/>
#Jansamasya : મહે. શ્રી ખેતીવાડી ઉત્પન્ન સમિતિ મહેમદાવાદ APMC માર્કેટયાર્ડમાં પારાવાર ગંદકી,અસામાજિક બદીઓ, જેવી અનેક સમસ્યાઓથી દુકાનદારો હેરાન-પરેશાન.વેપારીઓ દ્વારા વારંવાર લેખિત મૌખિક રજુઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ભારે હાલાકી.લગભગ 50 ઉપર દુકાનો હોવા છતાં લોકો જેમ ફાવે તેમ ખુલ્લામાં પેસાબ તૅમજ લેટ્રીન કરી ગંદકી કરાતા તૅમજ દારૂની બોટલો તૅમજ અન્ય અસામાજિક બદીઓને લઈને ધંધા રોજગાર ઉપર માઠી અસરને લઈને તૅમજ સુરક્ષાનો અભાવ જેવી સમસ્યાઓથી હેરાન.