આણંદ: વિદેશ મોકલવાનાબહાને ખોટા વિઝા આપી ગ્રાહકો સાથે છેતરપિંડી કરનાર આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહીકરતી વિદ્યાનગર પોલીસ
Anand, Anand | Jul 16, 2025
આણંદના વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 7 5 2025 9 5 2025 તેમજ 13 5 2025 ના રોજ દાખલ થયેલ ફરિયાદ અનુસંધાને એક આરોપી...