જૂનાગઢ: શહેરમાં વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીના જનરલ ઓબ્ઝર્વરના અધ્યક્ષ સ્થાને નોડલ અધિકારીઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ