થરાદ: થરાદ ખાતે કોંગ્રેસના સનેહમિલનમાં દિયોદરના પૂર્વ ધારાસભ્ય સિવાભાઈ ભુરિયાએ ભાજપ સરકારને ખેડૂતોના મુદે આડે હાથ લીધી વાઈરલ
આજે થરાદ ખાતે દિયોદર ના પૂર્વ ધારાસભ્ય સિવાભાઈ ભુરિયાએ ખેડૂતો ને અતિવૃષ્ટિ કારણે થયેલ નુખશાન મુદે ખેડૂતોને એકતા મુજબ રહી સરકાર સામે મજબૂત લડત આપવા આહવાન કરી ભાજપની ગુજરાત સરકાર ને આડે હાથ લીધી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો